ઓફ શોલ્ડર ડ્રેસમાં ભૂમિ પેડનેકરે આપ્યા ફરી એકવાર બૉલ્ડ પૉઝ



33 વર્ષીય એક્ટ્રેસ હાલમાં ફિલ્મોથી દુર છે પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે



ભૂમિ પેડનેકરે ઓલ બ્લેક ડ્રેસમાં પોતાની પાતળી સેક્સી બૉડી બતાવી છે



પોતાની ટૉન્ડ બૉડી ફિગર ફ્લૉન્ટ કરીને ભૂમિ પેડનેકરે ફેન્સના દિલ જીતી લીધા



લુકને પુરો કરવા ભૂમિએ ખુલ્લા વાળ સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



ચહેરા પર સ્માઇલ અને નૉ મેકઅપથી એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે એક્ટ્રેસ



અભિનેત્રીએ કેમેરાની સામે એકથી એક સેક્સી ફોટોઝ ક્લિક કરાવ્યા છે



એક્ટ્રેસ છેલ્લે ગોવિંદા નામ મેરા ફિલ્મમાં જોવા મળી હતી



એક્ટ્રેસ રિલેશનશીપને લઇને પણ અવારનવાર ચર્ચામાં રહે છે



એક્ટ્રેસ કોઇ ભારતીય બિઝનેસમેનના પ્રેમમાં હોવાની વાત સામે આવી છે