એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની શાનદાર તસવીરો આવી સામે ભૂમિ પેડનેકર હાલમાં જ આઉટિંગ માટે બહાર નીકળી હતી કેમેરા સામે એક્ટ્રેસે એકથી એક શાનદાર પૉઝ આપ્યા હતા તસવીરોને ખુદ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટા પર શેર કરી છે, ખુબ વાયરલ થઇ છે ભૂમિ પેડનેકર છેલ્લે ફિલ્મ બધાઇ હો અને ગોવિંદા નામ મેરામાં જોવા મળી હતી 34 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે એક્ટ્રેસે આઉટિંગ દરમિયાન ઓલ બ્લેક ડ્રેસ કેરી કર્યો હતો લૂકને પુરો કરવા ભૂમિ પેડનેકરે વાળને ખુલ્લા અને સ્માઇલી ચહેરો બનાવ્યો હતો સાથે જ થાઇ અને ક્લીવેજ બતાવતા પૉઝ આપીને ફેન્સના દિલ જીત્યા હતા ભૂમિ પેડનેકર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી એક્ટ્રેસ છે