ભૂમિકા ગુરંગ બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે 'નિમકી મુખિયા' અભિનેત્રી ભૂમિકાનો કાતિલ અંદાજ વાયરલ બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે ભૂમિકા ગુરંગની તસવીરો વાયરલ થઈ છે ટીવી ઈન્ડસ્ટીમાં ભૂમિકા ગુરંગ જાણીતી એક્ટ્રેસ ઓલ બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી તમે પણ એક્ટ્રેસના હોટ અંદાજ પરથી નજર નહી હટાવી શકો ચાહકો પણ તેના સુંદર લૂકને પસંદ કરી રહ્યા છે (તમામ તસવીરો ભૂમિકા ગુરંગ ઈન્સ્ટાગ્રામ)