અનુપમામા નવી એક્ટ્રેસની એન્ટ્રી થવા જઈ રહી છે



ચાંદની ભગવાનાની શોમાં જોવા મળશે



મુસ્કાનની જગ્યાએ ચાંદની જોવા મળશે



ચાંદની તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી



ઈન્સ્ટાગ્રામ પર શાનદાર લૂકમાં તસવીરો પોસ્ટ કરે છે



ચાંદની ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાઈલ્ડ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતુ



ચાંદનીએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે



ચાંદની દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



(તમામ તસવીરો ચાંદની -ઈન્સ્ટાગ્રામ)