હાલના દિવસોમાં પોર્ન સ્ટાર એલિસા સંચેઝ ચર્ચામાં છે



એલિસાએ ચૂંટણી લડવાની જાહેરાત કરતા જ ચર્ચાનો મુદ્દો બની ગયો

આ માટે તેણે પ્રચાર પણ તેજ કરી દીધો છે

બ્રાઝિલમાં સંસદસભ્યની ચૂંટણી લડશે એલિસા

એલિસાએ મહિલા અધિકારો અંગે લડવાનું વચન આપ્યું

લેમોક્રેટિક લેબર પાર્ટીની સભ્ય છે એલિસા

એલિસાને ઈન્સ્ટા પર 7.75 લાખ લોકો ફોલો કરે છે

સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરી રહી છે એલિસા

ટ્વિટર પર એલિસાના 4.43 લાખ ફોલોઅર્સ છે

(All Photos-Instagram)