ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

નમ્રતા ભોજપુરીથી કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તેણે બ્લેક બિકિનીમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે

નમ્રતાની મોસ્ટ અવેટેડ કન્નડ ફિલ્મ શિવ 143 રિલીઝ થઈ ગઈ છે.

ફિલ્મમાં નમ્રતા પોતાની કિલર સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી રહ્યા છે

આ સિવાય તેનો લુક પણ એકદમ અલગ અને સ્ટાઇલિશ લાગે છે.

નવી બિકીની ફોટોઝમાં પણ તેનો સ્વેગ જોવા મળી રહ્યો છે.

નમ્રતાએ બ્લેક બિકીની પર બ્લેક ચશ્મા પહેર્યા છે.

નમ્રતાની આ તસવીરો લોકો કોમેન્ટ કરી રહ્યા છે

All Photo Credit: Instagram