એલી અવરામે ગોવાનો વીડિયો શેર કર્યો છે



હાથમાં બુક સાથે પોઝ આપી રહી છે એલી

સ્વિમિંગ પુલના કિનારે કુલ અંદાજમાં જોવા મળી એલી

માથે કેપ પહેરી સ્માઈલ કરી રહી છે અભિનેત્રી

સોશિયલ મીડિયા પર અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ છે

ખુલ્લા વાળમાં અભિનેત્રીનો કુલ અંદાજ

ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે

મિરર સામે પોઝ આપી રહી છે એલી

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

(All Photo Instagram)