એરિકા રિયલ લાઈફમાં બહુ ગ્લેમરસ છે



પોતાના બોલ્ડ લુકથી હંમેશા ચર્ચામાં રહે છે એરિકા



એરિકા પોતાની ફિટનેસને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે



પોતાના ફિટ રાખવા વર્ક આઉટ કરે છે એરિકા



એરિકાએ તાજેતરમાં મલ્ટીકલર આઉટફીટમાં તસવીરો શેર કરી છે



એરિકા દરેક લુકમાં કહેર વર્તાવે છે



એરિકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે



એરિકાની ફેશન સેન્સ પણ અનોખી છે



એરિકા સમયે સમયે પોતાના ફેન્સ સાથે લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે




(All Photos-Instagram)