સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

ઇશાન્યાએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

ઇશાન્યાએ બીચ પર ફોટોશૂટ કરાવ્યું છે

આ નવા ફોટોશૂટમાં ઇશાન્યા ખૂબ સુંદર લાગી રહી છે

ઈશાન્યા મહેશ્વરી દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી છે

ઈશાન્યાએ તેલુગુ, તમિલ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઈશાન્યાનો જન્મ 17 જૂન 1993ના રોજ મુંબઈમાં થયો હતો.

ઈશાન્યાએ 2015માં તેલુગુ ફિલ્મ 'રાજુ ગારી ગાધી' થી અભિનયની શરૂઆત કરી હતી

2016માં તેણે તમિલ ફિલ્મ 'પીગલ જાક્કીરથાઇથી ડેબ્યૂ કર્યું હતું.

All Photo Credit: Instagram