'દંગલ' ગર્લે શેર કર્યો રેડ એન્ડ બ્લૂ ડ્રેસમાં હૉટેસ્ટ લૂક



'દંગલ' ગર્લ ફાતિમા સના શેખે હાલમાં જ ફ્રી ટાઇમમાં દમદાર શૂટ કરાવ્યુ છે



ઘરની છત પર બેસીને ફાતિમા સના શેખે એકથી એક ખાસ પૉઝ આપ્યા



રેડ એન્ડ બ્લૂ પ્રિન્ટેડ ફૂલ ડ્રેસમાં કેમેરાની સામે આવી હૉટ એક્ટ્રેસ



ફાતિમા સના શેખે નૉ મેકઅપ સાથે ખુલ્લા વાળથી પોતાના લૂકને પુરો કર્યો હતો



2016માં આવેલી ફિલ્મ દંગલથી ફાતિમા સના શેખને ખુબ પ્રસિદ્ધિ મળી



છેલ્લે સામ બહાદુરમાં જોવા મળી હતી ફાતિમા સના શેખ



31 વર્ષીય એક્ટ્રેસનું નામ આમિર ખાન સાથે પણ જોડાયું હતુ



ફાતિમા અને આમિરના રિલેશનશીપને લઇને મીડિયામાં ખુબ વાતો આવી હતી



ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે