એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ લંડનની ગલીઓમાં ફરી રહી છે



અવનીત કૌરે અત્યારે પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે



રસ્તાં પર ફરતાં ફરતાં એક્ટ્રેસે એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે



આ દરમિયાન એક્ટ્રેસે પિન્ક કૉટ અને શૉર્ટ્સ પહેરેલો છે



લૉન્ગ શૂઝની સાથે માથે હેડફોન લગાવીને મોજમાં દેખાઇ રહી છે



આ દરમિયાન એક્ટ્રેસે કેેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



21 વર્ષીય એક્ટ્રેસ અવનીત કૌર છેલ્લે ટિકુ વેડ્સ શેરૂ ફિલ્મમાં જોવા મળી હતી



અવારનવાર એક્ટ્રેસ પોતાના સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે



ટીવીની સાથે સાથે અવનીત કૌરે બૉલીવુડમાં પણ ડેબ્યૂ કરી લીધું છે



અવનીત કૌર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે