હિના ખાન હાલમાં વેકેશન મનાવવા માલદીવ પહોંચી છે



આ દરમિયાન તેમણે કેટલીક તસવીરો શેર કરી છે



પુલમાં ઉતરી ફોટોશૂટ કરાવતા જોવા મળી હિના



પુલમાં હિનાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ



બિકીનીમાં કહેર વર્તાવી રહી છે હિના



દરેક લુકમાં સુંદર લાગી રહી છે હિના ખાન



હિના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



હિના તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



હિના તેના બેબાક અંદાજ માટે જાણીતી છે



(All Photos-Instagram)