દિવ્યા ખોસલા કુમારનો હોટ અંદાજ જોવા મળ્યો



દિવ્યા પોતાની સ્ટાઈલથી લોકોને ઘાયલ કરે છે



ટી-સિરીઝ મ્યુઝિક કંપનીના ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે



હોટ અંદાજને લઈ ચર્ચામાં



દિવ્યા તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે



દિવ્યાએ બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે



સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



ચાહકો માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે



'અબ તુમ્હારે હવાલે વતન સાથિયો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું



પિંક બોડીકોન ડ્રેસમાં દિવ્યા