એક્ટ્રેસ હિના ખાન અત્યારે વિદેશોમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે



હિના ખાન હાલમાં અમેરિકાના લૉસ એન્જેલૉસમાં છે



સિમ્પલ લૂકમાં હિના ખાને ટૂરની તસવીરો શેર કરી છે



શર્ટ અને લૉન્ગ પેન્ટ સાથે ખુલ્લા વાળે ફેન્સનું ધ્યાન આકર્યું છે



હિના ખાને આ દરમિયાન લિફ્ટમાંથી પણ તસવીરો કેચઅપ કરી છે



હિના ખાન આ પહેલા દુબઇ અને લંડનમાં વેકેશન એન્જૉય કરવા પહોંચી હતી



35 વર્ષીય એક્ટ્રેસ અત્યારે વેકેશન મૂડમાં વિદેશોમાં ફરી રહી છે



યે રિશ્તા ક્યા કહલાતા હૈ, અને કસોટી જિંદગી કી શૉથી ખુબ પૉપ્યૂલારિટી મળી છે



હિના ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે