રૂબિના દિલૈક ફરી એકવાર હસીન ફોટોશૂટથી ચર્ચામાં આવી



કર્લી હેર સાથે મદહોશ અદાઓમાં રૂબિના દિલૈકે આપ્યા પૉઝ



બ્લેક પ્રિન્ટેડ ડ્રેસમાં નશીલી આંખો સાથે કેેમેરામાં કેદ થઇ એક્ટ્રેસ



લૂકને પુરો કરવા રૂબિનાએ કાનોમાં મોટા ઝૂંમખા અને હાથમાં ચૂડા પહેરેલા છે



રૂબિના દિલૈક ટીવીની સૌથી સક્સેસ એક્ટ્રેસીસમાં સામેલ છે



33 વર્ષીય એક્ટ્રેસ બિગ બૉસ અને શક્તિ જેવી સક્સેસ સીરિયલોમાં કામ કરી ચૂકી છે



રૂબિના દિલૈકે 2018માં અભિનવ શુક્લા સાથે લગ્ન કરી લીધા હતા



રૂબિના દિલૈક આ પહેલા પણ પોતાના ફોટોશૂટથી ખલબલી મચાવી ચૂકી છે



રૂબિના દિલૈક સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



એક્ટ્રેસ રૂબિના ફેશન અને સ્ટાઇલમાં ટોપ પર રહે છે