જાહ્નવી કપૂરની રેડ ડ્રેસમાં તસવીરો થઈ વાયરલ જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી જાહ્નવીએ અલગ-અલગ પોઝ આપ્યા છે જાહ્નવીની આ તસવીરો ફેન્સને પસંદ આવી છે જાહ્નવી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે