વિશ્વના મોંઘા છૂટાછેડા જેફ બેઝોસ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ચીફ છે. વિશ્વના મોંઘા છૂટાછેડા 2019માં પત્ની મેકેન્ઝી સાથે છૂટાછેડા લીધા હતા વિશ્વના મોંઘા છૂટાછેડા એમેઝોનના કુલ શેરમાં 4 ટકા હિસ્સો આપવો પડ્યો વિશ્વના મોંઘા છૂટાછેડા લગભગ 2 લાખ કરોડ રૂપિયા તેની પત્નીને આપ્યા હતા