ટીવી એક્ટ્રેસ જેસ્મિન ભસીને પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

જેસ્મિન પોતાની એક્ટિંગ માટે જાણીતી છે

જેસ્મિનને તેના જીવનમાં ઓડિશનમાં ખરાબ અનુભવ થયો હતો

જેસ્મિનના મતે એક ડિરેક્ટરે તેને કપડા ઉતારવા કીધુ હતું

જેસ્મિને કહ્યું કે ડિરેક્ટર જોવા માંગતો હતો કે હું બિકિનીમાં કેવી દેખાઉં છું

આ સાંભળી તે તરત જ ત્યાંથી નીકળી ગઇ હતી.

જેસ્મિને કહ્યું કે છોકરીઓએ પોતાની શરતો પર કામ કરવું જોઈએ

જેસ્મિન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે

ઇન્સ્ટાગ્રામ પર તેને 77 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.

All Photo Credit: Instagram