ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન પોતાની શાનદાર એક્ટિંગથી જાણીતી છે.

તેના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

જાસ્મિન મોડલિંગ કરતી હતી ત્યારે તેને કડવો અનુંભવ થયો હતો.

ડાકરેક્ટરે કહેલું - અભિનેત્રી બનવા માટે તે શું કરશે? કઈ હદ સુધી જશે?

બાદમાં ડિરેક્ટરે જાસ્મિનને તેના કપડાં ઉતારવા કહ્યું હતું.

ડાયરેક્ટર જાસ્મિન બિકીનીમાં કેવી દેખાશે તે ચેક કરવા માંગતો હતો.

ડાયરેક્ટરે કહ્યું કે તે જાસ્મિનને બિકીનીમાં જોવા માંગે છે.

જાસ્મીને કહ્યું કે આ પરિસ્થિતિમાં તેને ખબર નથી કે આવા સવાલ સાથે કેવી રીતે લડવું.

આખરે જાસ્મીન તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી.