જિયા શંકર રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં જોવા મળી હતી.



જિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



જિયા શંકરનો જન્મ 17 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં થયો હતો.



જિયા જ્યારે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.



તેણે બિગ બોસમાં જ ખુલાસો કર્યો હતો કે 'શંકર' તેના પિતાની અટક નથી



પરંતુ તેણે પોતે જ તેનું અંતિમ નામ 'શંકર' પસંદ કર્યું છે.



જિયાએ 2013માં તેલુગુ ફિલ્મ Entha Andanga Unnaveથી કરિયરની શરૂઆત કરી હતી.



વર્ષ 2015માં જિયાએ ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી.



જિયા રિતેશ અને જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી ફિલ્મ 'વેદ' માં જોવા મળી હતી



All Photo Credit: Instagram