ટીવી એક્ટ્રેસ સોનિયા બંસલ ફરી એકવાર ચર્ચામાં છે



એક મીડિયા રિપોર્ટસ અનુસાર સોનિયા વાઇલ્ડકાર્ડ એન્ટ્રી લઇ શકે છે



સોનિયા બંસલ બિગ બોસ 17ના ઘરમાંથી બહાર આવી હતી.



બિગ બોસે ઘરના સભ્યોને સના અને સોનિયામાંથી એકને બહાર કાઢવા કહ્યું હતું



ત્યારે મોટાભાગના સ્પર્ધકો સનાને બચાવતા જોવા મળ્યા હતા.



એવી પણ ચર્ચા છે કે સોનિયા ફરી એકવાર વાઇલ્ડકાર્ડ એન્ટ્રી કરી શકે છે



પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



સોનિયાએ કહ્યું કે તેને બિગ બોસમાં ખાસ કોઇ રસ નથી



ટેલી ચક્કરની સાથેની વાતમાં સોનિયાએ કહ્યું કે તે હાલમાં અન્ય કામ કરી રહી છે



All Photo Credit: Instagram