ફિલ્મ બ્લેક રાની મુખર્જી પહેલા કરીના કપૂરને ઓફર થઈ હતી

ફિલ્મ કલ હો ના હોમાં પ્રીતિ ઝિંટાનો રોલ કરવાની કરીનાએ ના પાડી હતી

કરીનાએ ફિલ્મ કહો ના પ્યાર હૈમાં ઋતિક રોશન સાથે ડેબ્યૂ કરવાની ના પાડી હતી

મધુર ભંડારકરની ફિલ્મ ફેશનમાં લીડ રોલ કરવાની તે ના પાડી ચુકી છે

હમ દિલ દે ચૂકે સનમમાં એશ્વર્યા પહેલા કરીના સંજય લીલાની પ્રથમ પંસદગી હતી

ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં દીપિકાના રોલ માટે પહેલા કરીનાનો સંપર્ક કરાયો હતો

ફિલ્મ ક્વીન માટે પહેલા કંગનાના સ્થાને કરીના કપૂરને ઓફર કરાઈ હતી

ફિલ્મ ગોલિયોં કી રાસ લીલા રામ લીલા સૌથી પહેલા કરીના કપૂરને ઓફર થઈ હતી

દિલ ધડકને દો પણ કરીનાને ઓફર કરવામાં આવી હતી

કરીના કપૂરને ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને છોડવાનો ખૂબ અફસોસ થયો હતો

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ