દેસી લૂકમાં દરેકને ઇમ્પ્રેસ કરે છે કરિશ્મા તન્ના બેસ્ટ એક્ટિંગની સાથે સાથે એક્ટ્રેસ પોતાની સ્ટાઇલથી પણ રાજ કરે છે ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ કરિશ્મા તન્નાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી છે એક્ટ્રેસનો નવો સાડી લૂક વાયરલ થઇ રહ્યો છે કરિશ્મા તન્નાએ લાઇટ ઓરેન્જ કલરનો લેંઘો પહેરેલો છે સાથે જ આ લેંઘામાં પ્રિન્ચની ડિઝાઇન બનેલી છે કરિશ્મા તન્ના પોતાના લૂક્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે