લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસાએ બતાવ્યો જલવો ભોજપુરી સ્ટાર ગર્લના કાતિલ લૂક્સ પર ફેન્સ ફિદા એક્ટ્રેસ મોનાલિસા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાના ગ્લેમર અવતારથી જલવો બતાવતી રહે છે મોનાલિસાએ પોતાની લેટેસ્ટ તસવીરોથી ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે એક્ટ્રેસ લાલ અને સફેદ કલરનું વનપીસ પહેરીને દેખાઇ રહી છે મોનાલિસા હર્યાભર્યા ઝાડની સાથે ખુબ સુંદર દેખાઇ રહી છે એક્ટ્રેસે આ તસવીરોને કોઇ બગીચામાં શૂટ કરાવી છે હર્યાભર્યા ઝાડ મોનાલિસાના લૂકને ચાર ચાંદ લગાવી રહ્યાં છે મોનાલિસા તસવીરો શેર કરતાં લખ્યું છે કે પ્રેમ બનો, પ્રકાશ બનો