કૃતિ ખરબંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે કૃતિ છેલ્લે 14 ફેરે માં જોવા મળી હતી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે કૃતિ જેટલી વેસ્ટર્ન ડ્રેસમાં સુંદર લાગે છે તેટલી જ ઈન્ડિયન લૂકમાં સુંદર લાગે છે કૃતિ સાડીમાં પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે કૃતિ દરેક લૂકમાં કહેર વર્તાવે છે કૃતિ પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે પિંક સાડીમાં બહું જ સુંદર લાગી રહી છે અભિનેત્રી ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી