બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને સ્ટૂડિયોમાં જતી વેળાએ આપ્યા પૉઝ



એક્ટ્રેસ કૃતિ સેનને પહેર્યો સ્કીન ટાઇટ રેડ શૉર્ટ ડ્રેસ



પૈપરાજીને કૃતિ સેનને શૉર્ટ એન્ડ સેક્સી ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા એક્ટ્રેસે હેર બન, મિનિમલ મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી હતી



33 વર્ષીય કૃતિ સેનને બૉલીવુડની કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે



ભેડિયા, આદિપુરુષ, હીરોપંતિ, ગણપથ, મિમી જેવી ફિલ્મોમાં કૃતિએ એક્ટિંગ કરી છે



કૃતિ સેનન પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



કૃતિ સેનન બાહુબલી સ્ટાર પ્રભાસની સાથે અફેરની ચર્ચામાં છવાઇ છે



કૃતિ સેનન સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો કૃતિ સેનનના ઇન્સ્ટાગ્રામ પરથી