મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે અર્જુન કપૂરને મલાઈકા ડેટ કરે છે મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે