દિલ્હીમાં વીક-એન્ડ કરફ્યુમાં આવો છે માહોલ કોરોનાના કેસ વધતા દિલ્હી સરકારે આ નિર્ણય લીધો શુક્રવારે રાતથી લાગુ કરાયેલો આ કરફ્યુ સોમવારે સવાર સુધી અમલી રહેશે. કરફ્યુના 55 કલાક માટે લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે ઈમરજન્સીમાં જ લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે. દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલ ઈ-પાસ લેવો પડશે.