મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે.

તે માત્ર વેસ્ટર્ન ડ્રેસ જ નહીં સાડીમાં પણ સેક્સી દેખાય છે

મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી

મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી

મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે

મૌની રોય ગોલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે

મીડિયા રિપોર્ટ અનુસાર મૌની રોયની કુલ સંપત્તિ 40 કરોડ જેટલી છે

મૌની એક દિવસની 1થી 2 લાખ રુપિયા ફી લે છે.

મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે

મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે.

તમામ તસવીર સૌજન્યઃ imouniroy ઈન્સ્ટાગ્રામ