એક્ટ્રેસ મૌની રોયે ફરી એકવાર કાતિલ અંદાજમાં તસવીરો શેર કરી છે.



તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે
તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.


આ અવતાર જોઇને તેના પર ચાહકો ફીદા થઈ ગયા છે.

આ પહેલા પણ ખૂબ બોલ્ડ અવતારમાં મૌની રોય સ્પોટ થઈ હતી.



બ્રાલેટ ટોપ અને સ્લિટ સ્કર્ટમાં પોતાની તસવીર શેર કરી હતી



દરિયા કાંઠે હસીનાએ કિલર અંદાજમાં પોઝ આપ્યા હતા



તેણે બ્લેક કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી હતી