શ્વેતા તિવારી પોતાના ફોટાથી બધાને ચોંકાવી દે છે શ્વેતા તિવારીના દરેક ફોટો ઇન્ટરનેટનો પારો ચઢાવે છે શ્વેતા ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી શ્વેતા તિવારીનો નવો લૂક શ્વેતા તિવારી અલગ અલગ અંદાજમાં જોવા મળે છે. શ્વેતા તિવારી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. શ્વેતા તિવારીના ચાહકોની યાદી ઘણી લાંબી છે. શ્વેતા તિવારી પોતાની સુંદરતાના જોરે ચાહકોના દિલમાં રાજ કરે છે શ્વેતા તિવારી પોતાની ગ્લેમરસ એક્ટિંગથી ફેન્સના હોશ ઉડાવે છે. શ્વેતા તિવારીએ આ ડ્રેસમાં સિઝલિંગ સ્ટાઈલ બતાવી હતી