મૌની રોયની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ છે. આ તસવીરોમાં તેની હોટનેસ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. મૌનીએ તેની તાજેતરના વેકેશનની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. અભિનેત્રી મૌની રોય હંમેશા પોતાના બોલ્ડ અને હોટ લુકને લઈને ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં તેનો સ્ટનિંગ બિકીની લુકથી ફેન્સ તેના તરફ આકર્ષાઈ રહ્યા છે. મૌની રોયે તેની લેટેસ્ટ તસવીરોમાં લાલ રંગની બિકીની સેટ પહેરી છે. લુકને જોઈને ફેન્સ મૌનીના ફિગર અને સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. ખુલ્લા વાળ અને સામાન્ય મેકઅપ કરી મૌની રોયે તેના દેખાવમાં વધુ વધારો કર્યો છે. યુઝર્સે કોમેન્ટ્સ દ્વારા પ્રતિક્રિયા આપતાં તેના સેક્સી લુકની પ્રશંસા કરી છે.