સ્ટાર ગર્લ નેહા ભસીને શેર કરી પોતાની બૉલ્ડ તસવીરો નેહા ભસીને ફરી એકવાર પોતાનો હૉટ લૂક વાયરલ કર્યો છે નેહા ભસીને ખુલ્લા વાળ સાથે લેટેસ્ટ પૉઝ આપ્યા છે ગૉગલ્સ અને કટઆઉટ ડ્રેસ સાથે નેહા ભસીને કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ નેહા ઘરની બારી પાસે બેસીને શાનદાર ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે નેહા આ પહેલા પણ પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહી છે સલમાન ખાનની ફિલ્મથી નેહા ભસીન બૉલીવુડમાં ધમાલ મચાવી રહી છે ટાઇગર જિન્દા હૈ, સુલતાન, રેસ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે એક્ટ્રેસ 40 વર્ષીય એક્ટ્રેસ નેહા ભસીન હજુ પણ લાગે છે એકદમ બૉલ્ડ નેહા ભસીન બહુ જલદી બૉલીવુડમાં વાપસી કરવાની તૈયારીમાં છે