બૉલીવુડની 'ક્વિન' કંગનાનો રિયલ લાઇફમાં પણ 'ક્વિન' અંદાજ કંગના રનૌતે ખાસ તસવીરો શેર કરી છે, જેમાં લૂક ખાસ છે કંગના રિયલ લાઇફમાં ક્વિન સ્ટાઇલમાં તસવીરો શેર કરી છે કંગના માથે તાજ જેવા આકારની કેપ અને રાણી જેવા પોશાકમાં દેખાઇ રહી છે કંગના આ પહેલા પણ અનેકવાર ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી છે કંગના હંમેશા પોતાના બેબાક સ્ટેટમેન્ટથી ચર્ચામાં રહે છે કંગના હવે અપકમિંગ ફિલ્મ ઇમર્જન્સીમાં જોવા મળશે કંગના સાડી લૂકમાં જબરદસ્ત હૉટ લાગી રહી છે કંગનાને બૉલીવુડની ક્વિન કહેવામાં આવે છે કંગના છેલ્લે ફિલ્મ ધાકડમાં ખાસ રૉલમાં જોવા મળી હતી