સાઉથ અને બોલિવૂડ ફિલ્મ સ્ટાર નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.


નેહા શર્માએ સાઉથ ફિલ્મ ચિરુથાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

સુપરસ્ટાર રામ ચરણ સાથે તેમણે ડેબ્યુ કર્યું હતુ

અભિનેત્રીએ ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ક્રૂકથી પણ બોલિવૂડમાં પ્રવેશ કર્યો

એક્ટ્રેસ નેહા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સેન્સેશનલ તસવીરો શેર કરી છે.

અભિનેત્રી નેહા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરીને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

(All Photos-Instagram)