નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે

હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે

નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે

ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

તેણે પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે.

આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નીકિતા

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo Instagram)