એક્ટ્રેસ નોરા ફતેહી દરેક લૂકમાં લાગે છે હોટ નોરા દરેક લૂકમાં કિલર લાગે છે અભિનેત્રીની તસવીરો વાયરલ થાય છે ફેન્સને નોરાનો હોટ અંદાજ ગમે છે અભિનેત્રીની બ્લેક બિકિનીમાં તસવીર ખૂબ વાયરલ થઈ સાડીમાં પણ નોરાનો હોટ અંદાજ જોવા મળે છે એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે ચાહકો નોરાની તસવીરોને પસંદ કરે છે નોરા ખૂબ જ સારી ડાન્સર છે નોરાએ બોલીવૂડમાં અલગ ઓળખ ઉભી કરી છે