બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેના સ્ટાઈલિશ આઉટફિટ્સ માટે જાણીતી છે

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેના સ્ટાઈલિશ આઉટફિટ્સ માટે જાણીતી છે

નુસરતે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં નુસરત ભરૂચાએ યલો કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે

અભિનેત્રી એથનિક અને વેસ્ટર્ન બંને લુકમાં અદભૂત લાગે છે.

નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર તેને લાખો લોકો ફોલો કરે છે

All Photo Credit: Instagram