ગૉલ્ડન આઉટફીટમાં નુસરત ભરુચાના નવા ફોટોશૂટે વધાર્યો તાપમાનનો પારો



સ્ટાઇલિશ આઉટફિટમાં નુસરત ભરુચાની હૉટ અદાઓ



નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે



આજકાલ ફેન્સ પણ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે



નુસરત તેના પોતાની એક્ટિંગની સાથે સાથે લૂકના કારણે પણ ચર્ચામાં છે



નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે



આ ફોટોશૂટ માટે નુસરત ભરુચાએ ફેન્સી ડ્રેસ પહેર્યો છે



આ અવતારમાં નુસરત ખૂબ જ ગ્લેમરસ અને બૉલ્ડ લાગી રહી છે



નુસરત ભરુચા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે