ફોટોશૂટસના લીધે નુસરત લોકોનું ધ્યાન ખેંચે છે આજે તેને કોઈ ઓળખાણની જરૂર નથી નુસરતના ચાહકો દુનિયાભરમાં છે ફોટામાં નુસરતનો અંદાજ જોઈને લોકોના હોશ ઊડી જાય છે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કર્યા છે નુસરત જહાંએ ડેનિમ ટ્રાન્સપેરેન્ટ ક્રોપ ટોપ અને મેચિંગ પેન્ટ પહેર્યું હતું નુસરતે ગ્લોઇંગ મેકઅપ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે પોતાના આ અંદાજમાં એકથી વધુ એક પોઝ આપ્યા છે એક્ટ્રેસની આ સ્ટનિંગ તસવીરો દેખી યુઝર્સ દિવાના થયા છે