ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. નમ્રતા લેટેસ્ટ ફોટોઝમાં ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. નમ્રતા મલ્લાએ બ્લેક બ્રાલેટમાં ફોટોશૂટ કરાવ્યું છે. નમ્રતાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. તેનો બોલ્ડ લુક અત્યંત કિલર છે નમ્રતાએ લખ્યું - હું ખૂબ જ કૂલ છું પરંતુ લોકોએ મને હોટ બનાવી દીધી છે. તે અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવી રહી છે ભોજપુરી અભિનેત્રી તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે નમ્રતાએ આ પહેલા બ્લુ અને વ્હાઇટ પ્રિન્ટેડ બ્રાલેટમાં ફોટા શેર કર્યા હતા. All Photo Credit: Instagram