પૂજા હેગડેએ ફરી એકવાર પિન્ક ડ્રેસમાંં પોતાનો કાતિલ લૂક બતાવ્યો છે



પૂજા હેગડેએ પિન્ક ક્રૉપ ટૉપમાં બતાવી ક્લીવેજ, ફેન્સ ફિદા



પિંક ડ્રેસમાં પૂજા હેગડે ખરેખરમાં એકદમ ગોર્જિયસ લાગી રહી છે



ક્લીવેજ ફ્લૉન્ટ કરતાં કેમેરા સામે હૉટેસ્ટ એન્ડ સ્ટાઇલિશ પૉઝ આપ્યા છે



માત્ર એક્ટિંગ જ નહીં લૂક્સને કારણે પણ પૂજા સમગ્ર ભારતમાં ચર્ચામાં રહે છે



પૂજા હેગડેએ સાઉથ ફિલ્મોની સાથે સાથે હિન્દી દર્શકો પર પણ પોતાનો જાદુ ચલાવ્યો છે



પૂજાને બૉલીવુડમાં ફેન્સ સલમાન ખાનની હીરોઇને પણ કહી રહ્યાં છે



પૂજા હેગડે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે



અભિનેત્રી ઘણીવાર ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે



તમામ તસવીરો પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે