બોલિવૂડ એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ સ્ટાઇલિશ લૂક માટે જાણીતી છે

તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

અભિનેત્રી પોતાના દરેક લુકથી લોકોને ચોંકાવી દે છે.

આ દિવસોમાં અભિનેત્રી વેકેશન માણી રહી છે.

તેણે સાઉથથી લઈને બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે

તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યા છે.

તસવીરોમાં જોઇ શકાય છે કે અભિનેત્રીએ પ્રજ્ઞા જયસ્વાલે કો-ઓર્ડરનો સેટ પહેર્યો છે.

પ્રજ્ઞા જયસ્વાલ પોતાની ફિટનેસને કારણે પણ ઘણી ચર્ચામાં છે.

All Photo Credit: Instagram