ભોજપુરી સ્ટાર એક્ટ્રેસ રાની ચેટર્જીએ એવૉર્ડ સેરેમનીમાં આપ્યા શાનદાર પૉઝ



હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ રાનીએ એક એવૉર્ડ સેરેમની પહોંચી હતી



રાની ચેટર્જી સરસ્સવતીબાઇ દાદા સાહેબ ફાલ્કે સૉલમેટ એવૉર્ડ ફન્ક્શનમાં પહોંચી હતી



અહીં એક્ટ્રેસનો સિમ્પલ લૂક જોવા મળ્યો, જેને ફેન્સના દિલ જીતી લીધા હતા



રાની ચેટર્જીએ આ દરમિયાન ડાર્ક બ્લૂ લૉન્ગ ડ્રેસમાં સિમ્પલ લૂક પૉઝ આપ્યા



43 વર્ષીય એક્ટ્રેસે લૂકને પુરો કરવા વાળને ખુલ્લા રાખી ચહેરા પર સ્માઇલ આપી હતી



માથા પર બિન્દી અને ચહેરા પર મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો



રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોની હૉટ બૉમ્બ એક્ટ્રેસીસમાં સામેલ છે



રાની પાસે 'મેરા પતિ મેરા દેવતા હૈ', 'દુલ્હા નચા ગલી ગલી', 'ભાભી મા', 'બાબુલ કી ગલિયાં', 'કસમ દુર્ગા કી' જેવી ઘણી ફિલ્મો છે



અભિનેત્રી રાની ચેટર્જી ભારતીય પોષાકમાં પણ સુંદર લાગે છે