અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મનું નામ ગુડબાય છે ફિલ્મ ગુડબાયનો ફર્સ્ટ લુક ફેંસને ખૂબ પસંદ આવી રહ્યો છે રશ્મિકા પ્રથમ વખત બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહી છે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના અને નીના ગુપ્તા ઉપરાંત અનેક સ્ટાર્સ જોવા મળશે ફિલ્મ ગુડબાય રશ્મિકાના ડેબ્યૂ બોલિવૂડ ફિલ્મ છે ફિલ્મ ગુડબાયમાં નીના ગુપ્તા અને અમિતાભ બચ્ચનનની શાનદાર કેમિસ્ટ્રી બતાવાઈ છે અમદાવાદમાં ફિલ્મ ગુડબાયના પ્રમોશન દરમિયાન રશ્મિકાએ ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો ફિલ્મ ગુડબાય 7 ઓક્ટોબરે રિલીઝ થશે રશ્મિકા ફિલ્મને પ્રમોટ કરવાની એક પણ તક હાથમાંથી જવા નથી દઈ રહી ફિલ્મ પુષ્પામાં રશ્મિકાની એક્ટિંગ ફેંસને પસંદ આવી હતી તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ