શ્રીયા સરન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તાજેતરમાં તેણે કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં તે મહારણી લુકમાં જોવા મળી શ્રીયા દરેક લુકમાં સુંદર લાગે છે શ્રીયાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે શ્રીયા ફેન્સને પણ તેનો દરેક અંદાજ પસંદ આવે છે બિકીનીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી અભિનેત્રી (All Photos-Instagram)