રશ્મિકા મંદાના જાણીતી એક્ટ્રેસ છે

રશ્મિકા મંદાના જાણીતી એક્ટ્રેસ છે

રશ્મિકા મંદાનાનું વેસ્ટર્ન આઉટફિટ કલેક્શન જોવાલાયક છે

ફોર્મલ આઉટફિટમાં પણ રશ્મિકા ઘણી ગ્લેમરસ લાગે છે

રશ્મિકાનો ડેનિમ લુક ઘણો સ્પોર્ટી લાગી રહ્યો છે

રશ્મિકાની એક ઝલક મેળવવા તેના ફેંસ આતુર રહે છે

રશ્મિકા તેની કાતિલ અદાઓ દ્વારા ફેંસને ઘાયલ કરે છે

રશ્મિકા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે

રશ્મિકા ઈન્સ્ટાગ્રામ પર ફોટા તથા વીડિય શેર કરીને ફેંસ સાથે જોડાયેલી રહે છે

ઈન્સ્ટાગ્રામ પર તેના 35.8 મિલિયન ફોલોઅર્સ કરે છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ