ઉર્ફી જાવેદ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે.



પરફેક્ટ ફિગર માટે આવું ડાયટ લે છે ઉર્ફી

પરફેક્ટ ફિગર માટે આવું ડાયટ લે છે ઉર્ફી

સવારે ઉઠતાં જ ઉર્ફી 3 થી 4 ગ્લાસ હુંફાળું પાણી પીવે છે, જેનાથી શરીર ડીટોક્સ થાય છે

જે બાદ બ્રેક ફાસ્ટમાં ઈંડા અને ફ્રૂટ જ્યુસ પીવે છે

બપોરે બાફેલા શાકભાજી, માછલી, ગ્રીન સલાડ અને ફળો ખાય છે

ઉર્ફીને ભારતીય ફૂટ અને શેક ખૂબ પસંદ છે

ડિનરમાં તે માત્ર રોટલી અને શાકભાજી ખાય છે

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદને તેના બોલ્ડ આઉટફિટ્સના કારણે વારંવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.

તેની સામે અનેક પોલીસ કેસ પણ દાખલ છે.

સામાન્ય લોકો જ નહીં પરંતુ રાજનેતાઓ અને સ્ટાર્સ પણ તેના કપડાંને લઈને તેની ટીકા કરે છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ