રિયા ચક્રવર્તીનું ફરી એકવાર હૉટ ફોટોશૂટ



રિયાલિટી શૉની રનરઅપ રહી ચૂકી છે Rhea Chakraborty



બૉલીવુડમાં એન્ટ્રી બાદ હજુ પણ ચાલુ છે એક્ટ્રેસનો સ્ટ્રાગલ



રિયા ચક્રવર્તીએ પોતાના ઓલ બ્લેક અંદાજમાં ફોટો ખેંચાવ્યા છે



રિયાએ કેમેરાની સામે એકથી એક હૉટ પૉઝ સાથે તસવીરો ક્લિક કરાવી



રિયા ચક્રવર્તીએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2009થી કરી હતી



ફિલ્મ મેરે મેરે ડેડ કી મારુતિથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું



બાદમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા