સાક્ષી મલિકે શેર કરી યોગ કરતા તસવીરો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે સાક્ષી મલિક યોગ કરતી જોવા મળે છે આ પહેલા પણ સાક્ષીની તસવીરો વાયરલ થઈ છે સાક્ષી દરેક લૂકમાં હોટ લાગે છે સાક્ષી ફિટનેસ ફ્રિક છે સાક્ષી મલિક તેના હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે સાક્ષી મલિક તેના જિમ લૂકને લઈ પણ ચર્ચામાં રહે છે સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે સાક્ષીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે